આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

RC દ્વિની વાતા 21 “ હું પણ નવા પ્રયોગ છે એટલે જાણવા ઉત્સુક છું.

ચાર માસે બન્ને જણ ત્યાં બેઠા હતા. આ વખતે વિધર્મન પહેલા એલ્યેઃ “ મિત્ર, આ વખતના પ્રયોગ તદ્દન સફળ થયા છે. અને હવે નિષ્ફળ જવાનો સંભવ નથી.

  • અવરેાધે કશી શંકા દર્શાવી નહિ ?”

“ અવરોધ કરશે વિરોધ કરી શક્યા નથી. ખરું પૂછો તો મિત્ર તારી બુદ્ધિએ સ્ત્રીઓની બુદ્ધિને તે શું પણ તેમની શંકા અને મૂર્ખતાના પશુ પરાજય કર્યો છે. બધી સ્ત્રીઓ મૂંઝાય છે, કાઇ કાઇ મને માં બતાવતી નથી. પણ તેથી તારા ઉપાય નિષ્ફળ જતા નથી. ” 55 “ અને આપની પ્રકૃતિ સ્વસ્થ રહે છે ?” “હા. જો હું શાસ્ત્રકાર હાઉ તા આ સ્થિતિને જ મેક્ષ કરું, આપણું સુખ કેવળ સ્વતંત્ર હોય, જરા પણ પરાવલંબી ન હોય, કોઈ પણ સ્વતંત્ર ઇચ્છાવાળી વ્યક્તિને અધીન ન હોય, એનું જ નામ મેાક્ષ! હાલ હું મેક્ષ—જીવન્મુક્તિની સ્થિતિ ભાગવું છું.’ “ મને સંતોષ થયા.’ 22 14 << પણ ઉપાય યોજનાની યુક્તિઓ તો હું તને કહેવી જ ભૂલી ગયા. હમણાં મેં એક નવી જ યુક્તિ કરી છે. બ્રાહ્મણો અને અન્ય વર્ણાની કન્યાનું કન્યાદાન રાજ્યખર્ચ આપવાની યેાજના પ્રસિદ્ધ કરી છે, અને હવે મને પ્રૌઢ સ્ત્રીઓની સામે જોવું પણ નથી ગમતું. પણ ધુન્ધુમાર, આ અંજનથી સ્ત્રીને કશી અસર થતી હશે ખરી?” tr થવી તે। ન જોઇએ. કેમ કાંઈ જોવામાં આવ્યું ?” ‘ઘણીખરી કન્યાએ અન્યન્ત ગભરાય છે. મારી હાજરીમાં બેસવાની ના પાડે છે, કંપે છે. જાણે એના અંગના