આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત ખાભ્રવ્યને. “ કાં અજબ શક્તિવાળા છે. દક્ષિણમાં ધાર દુષ્કાળ પડવાથી કાપીના મુખીએએ દંડકામાં પોતાનાં ઢાર સાથે આવવાને મારી રજા માગી. હું શા સારુ ના પાડું ? એ લકામાં સ્ત્રીઓ પણ પુરુષના જેવાં બધાં કામ કરે છે. ગ કાલે મેં એક કાલ્પીને આંબલી ઉપર એકલી દીઠી. કેવળ સાળ સત્તર વરસની મુગ્ધા હશે. મેં તેના સામું જોયું. એ તે તરત પાકેલા ફળની પેઠે નીચે જ પડી. જાણે તેના પર કા પરે જ બલાત્કાર કરતું હોય તેમ તરફડિયાં મારવા માંડી, અને બેભાન થઈ ગઈ. હું ચાલી આવ્યા. એ લોકેા બિચારા સારા ! રાજાની ફરજ કે ધર્મ કે પ્રાયશ્ચિત્ત કે એવી કશી વાતા જ નહિ કરવાના ! ’’ (6 ત્યારે મહારાજ, હવે હું રા લઉ ? હવે મારું કામ છે ?” ના. 30 44

44 (C મહારાજના જય હે ! ” ભગવાન ખાદ્રવ્યને। જય હૈ ! ” પણ એ કાલ્પી મુગ્ધાના વૃત્તાન્ત એટલેથી અટક્યા નહિ. કાઈ કાલ્પીએ તેને પડેલી જોઈ અને બીજાને ખેલાવી તેને ઝૂપડે લઈ ગયા. ત્રણ દિવસ સુધી તેનાં સગાં અને તેમના ટાળાના મુખીએ દેવીની આરાધનાનાં ગીતા ગાતા, પાવા વગાડતા અને ડાકલાં વગાડતા તેની આસપાસ એસી રહ્યા. ત્રીજે દિવસે એ ખાઈ ધૂણી. ઘણીવાર જેમ સ્વપ્નામાં આપણે આપણા અનુભવની નવી સૃષ્ટિ રચી, તે સૃષ્ટિ આપણે રચી છે તે ભૂલી જઈ, તેને જ ઓળખીએ છીમેં, તેને જ સાચી માનીએ છીએ, તેમ અસંસ્કૃત જાતિએ ઘણી વાર વ્યવહારમાં 16