આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેલ્લે દાંય ભાજ ૩૧ 33 કરે છે. આ કાલ્પી સ્ત્રીએ પોતાના અનુભવ એવા રૂપમાં વો. તેનામાં આવેલી માતાએ ધૂણીને કહ્યું: “ જોઈ શું રહ્યા છે ! આને રાજાએ અભડાવી છે. તમારી દેવીને રાજાએ અભડાવી છે. ” એટલું કહી એ ખાઈ મરણ પામી. તેને ઉપાડીને લઈ આવેલા કાપીએ સાક્ષી પૂરી કે તેણે રાજને એટલામાં જતા જોયા હતા. કાલ્પીના મુખીએ એ જ વખતે એક ભયંકર કાકિયારી કરી ભાલાની અણીથી અંગૂહા- માંથી લેાહી કાઢી તેનું એક ટીપું રાખ ઉપર પાડયું, અને ખીજા ટીપાથી ભાલાને તિલક કરી તે લાલ ધજાવાળા ભાલા શખના એશીકા તરફ એક જ ધાએ ખાડી દીધા. દીકરીના આપે ઝુપડામાંથી ઢાલ લાવી યુદ્ધની ચાલે તેને વગાડવા માંડચેા. જાણે એ ઢાલના જ પડધા દિશાઓમાં પડતા હાય તેમ બધી દિશાઓમાં જ્યાં જ્યાં કાપીએએ તે સાંભળ્યેા ત્યાં ત્યાં તેવી જ રીતે વગાડયા અને કરતા ખસેા ગાઉમાં જ્યાં જ્યાં ાલ્પીએ હતા ત્યાં ત્યાં સૌએ એ જ પ્રમાણે વગાડયેા. અને પછી જાણે દિશામાંથી ઉત્પન્ન થતા હોય તેમ કાળા ચળકતા શરીરવાળા, હાથમાં ભાલા કામઢુ અને ખભે ભાથાવાળા પુરુષા, અને પાણીની માટલો અને વધારાના ભાથાવાળી કાપી સ્ત્રીએાનાં ટાળાં ત્યાં નાચતાં કૂદતાં ધૃણતાં ઢોલ વગાડતાં ભેગાં થવા માંડયાં. દરેક ટાળાના મુખ્ય માણસ આવીને ભાલાની અણીથી એક લાહીનું ટીપું પેલા શબ પર પાડતા અને બીજા ટીપાથી ખાડેલા ભાલાને તિલક કરતા. ત્રણ દિવસ અને ત્રણ રાત આ પ્રમાણે જાણે કુદરતના કાપ થયા હોય તેમ ઢોલા વાગ્યા કર્યાં અને કાલ્પીએનાં ટાળાં આ જગાએ ભેગાં થયા કર્યાં. રાજાને બાતમી મળી કે કાલ્પીએ થાય છે પણ શા માટે થાય છે તે તે 17 કામડાં સાથે ભેગા સમજી શક્યા નહિ.