આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી 22 સુશીલા : આ તમને બધાંને આટલી ઉતાવળ શાથી થાય છે તે મને સમળતું નથી. જુએ, સુધી હંમેશ મને મળવા આવે છે, કદી એ વાત નથી કાઢતા. ડૉક્ટર કાકા કડી નથી ખોલતા. અને તમને અને ખાને બીજું સૂઝતું નથી ! મને લાગે છે હવે મારે શ્રી કરતાં પુરુષો સારા છે. એમ માનવું પડશે ! ચારુ: પણ તું કાંઈ પણ કારણે આપ્યા વિના મારું કરે તે ક્રમ કાઇથી ખમાય ? સુશીલા : ચારુબહેન ! તમે બધાં હૃદયની કવિતા લૂટી લા એવાં છે. ચારુ : નિહ, નિહ. અમે તો તારા હૃદયની કવિતા વહેલી શરુ થાય માટે આમ કરીએ છીએ. સુશીલા ત્યારે જુએ, હું તમને કહું, મારી બા એસાઇ- લમમાંથી આજથી ત્રણ મહિને છૂટી શકો એમ ડોકટર કહે છે. ખીજું એ, કે મેં મારા પિતાનું સુંદર બાવલું કરવા ઑર્ડર આપ્યા છે. તે પણ તે અરસામાં આવશે. મને એમ કે મારી આ આ બધું જુએ તો તેને આનંદ થાય. મને એવી ઇચ્છા કે આ બધું તમને એચિંતું દેખાડું, પણ તમે મારા મનની કવિતા બગાડી નાંખ્યા વિના કયાં રહો એવાં છે ? ચારુ : તેા ગાંડી, એકલી એકલી કવિતા કરે તેમાં અમે શું કરીએ ? કવિતા એકલાં કરવાની નથી. સૌને કહ્યું હાત તે શું બગડી જાત ? લે ત્યારે હવે બાને અને દયાકઇને ખેલાવું. સુશીલા : તમે આ બધાં ઘેરા ઘાલવા આવ્યાં છે. એવી ખબર હેાત, તે। મારા રહસ્યગઢ બે ઘડી ટકાવી રાખત. [ સુધીન્દ્ર પ્રવેશ કરે છે. ] ચારુº : ( સુધીન્દ્રને જોતાં) આ ઘેરામાં નવી કુમક. સુશીલા નહિ. એને હમેશ માફક આવવાના વખત ક્યારનો થઈ ગયા છે. 27