આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી સુધી હું કશું જ જાણતી નહેાતી ! ત્યારે મારી ખાણે જ મારા બાપુને ? .. • હાસ્તા. અને છતાં બહાર તો આવે જ એમ ગણાતું કે મારાં માબાપને ઘણું સારું અને છે! સુમતિ માશા એમ જ માને છે! તણવામાં ફક્ત આ યા અને ડાકટર કાકા. એટલે જ એ જ્યારે ત્યારે ખા અને ખાપુની વાત ઉડાવે છે. એટલે જ પણ એમણે લગ્ન વહેલાં કરવાનું કહેલું. જગત બધું બહારના ખાટા દેખાવામાં ત્યારે હવે લગ્નનું ? ચાલે છે નહિ નહિ, માણસ પોતાનું હૃદય જ નથી એળખતું ! ( ઘડિયાળમાં પાંચ વાગે છે. વિચાર કરે છે. ) એક વાર ડી. જરાય પાસે જઈ આવું. ( જાય છે. ) [ પડદો પડે છે. ] .. • પ્રવેશ ૪ થા ક સમયઃ સવારના સાતને સ્થળઃ સુશીલાનું દીવાનખાનું [પડદો ઉઘડતાં એક ટેબલની આસપાસ મિસ કામટ, મિસ ક્રૉન્ટ્રેક્ટર, મિસિસ શાહ, મિસ પચા અને દાકાર ખેડાં છે. ] દયા : હવે સુશીલા આવવી ોઇએ. કાઇ કાઇવાર વધારે દૂર ફરવા જાય છે ત્યારે મારું થાય છે. . .. મિસ કૉન્સ્ટ્રકટર : સુશીલાબહેન હિંદુ ધર્મમાં સ્ત્રીની સ્થિતિ ' સંબંધી એક પુસ્તક લખવાનાં હતાં તેનું શું થયું ? યા: મને બરાબર ખબર નથી. પણ તે વાંચતી તે હતી. અને ઘણી ચર્ચા કરતી હતી. મિસિસ શાહ હમણાં સુધીન્દ્ર તે અહીં નહિ આવતા હોય ? યા : ના, લગભગ નિયમિત આવે છે. એ બન્ને એ 36