આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી કે શું ? પુણે. તેના આ ઢંગ હોય? હું નથી પણી તે ધ એટલું તો સમજું છું. સુશીલા : નિહ, નિહ, નહિ, નહિ. મને જરા માફ કરો. મેં લગ્ન બંધ રાખવાનો નિશ્ચય કર્યો છે. મિસ કામટ : કયારે કર્યો ? સુશીલા એ ! તમે આવ્યાં છે ? મેં જાણ્યું તમે નહિ આવ્યાં હા. મિસ કાટ : એમ કેમ વારુ સુશીલા : મને એમ કે તમે અભ્યાસ ડી અત્યારમાં નહિ આવેા. મિસ કામટ : પણ આ લગ્નની શી વાત છે? કયારે મુલતવી રહ્યાં ? મ સુશીલા : અત્યારે જ, આ ફેન કરીને આવું. ( જાય છે ) [બીન્ત ખ`ડમાંથી દચા. ચા અને મીઠાઈની રકાબીએ લઇને આવે છે. ] મિસિસ શાહ દયાબહેન ! આ મીડાઈ હવે અમારે ન ખપે. અમે તે લગ્નની મીઠાઈ ખાવા આવ્યાં હતાં. દયા : પશુ લગ્નની જ મીઠાઈ હું આપું છું ને! કેમ આ લગ્નની નહિ ગણાય ? મિસ કોન્સ્ટ્રકટર ઃ સુશીલાબહેન તે અમને બનાવે છે કે શું, તે સમજાતું નથી. હમણાં કહે છે કે લગ્ન તા મુલતવી રહ્યાં. ધ્યા : ના ભાઈ! લગ્ન તે આજે સાંજના નવ વાગે છે. મિસ પડયા ત્યારે સુશીલા તા કહે કે અત્યારે લગ્ન બંધ કર્યા છે. ( સુશીલા આવે છે) કેમ સુશીલા ! મશ્કરી તે અમે તારી કરીએ, કે તું અમારી કરે સુશીલા : મશ્કરી શેની ? મિસિસ શાહ તા કંઈ નથી રહ્યાં ! શેની કેમ ? દાબહેન કહે છે અંધ 38