આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દવા કે રાક્ષની એમ કર હું ચાર ના આદર્શ પ્રમાણે જેને પનિના કાશે તે પણ એવી હશે કે જે સ્ત્રીને પતિ ઉત્તર પ્રેમ ય તે પ્રમ સુધીન્દ્ર પ્રેમ એટલે શું એજ છે તે સમજતો નથી, પ્રેમ એટલે કદાચ એ ખાવાની દિત્તર કોઇ સ્ત્રી, પુઅને મારીને ખાય, કાર્ય પૃષ્ઠને ખાય. અંગ્રે આપને ખાય છે, તેમાં કેટલાક આપણને ધિક્કારીને ખાય છે, કેટલાક આપને વખાણીને ખાય છે. કેટલાક જંગલી લેકા પશુને માવા પહેલાં તેને પૂજે છે. ચારુ : પણ એ દિત્ત સુશામાં છે સુધીન્દ્ર ઃ એને જ પૂરુ ને ? ચારુઃ એ તો હા પાડે જ છે. સુધી ત્યારે હું પણ હા પાડું છું. [ અહીંથી વાતાવરણ વધારે ઉલ્લાસમય થતું નથ છે. ] સુશીલા : તમે મારામાં એ ોઈ છે? સુધીન્દ્રઃ હાસ્તો! તને પણ મિસ કામતની ઈર્ષ્યા આવે છે, એ એ જ વૃત્તિ છે. (સુશીલાથી જરા ચમકી જવાય છે.) તે દિવસે રેસમાં મારે તેની સાથે જોડી બંધાઈ, ત્યારથી તને એ ગમતી નથી. સુશીલા : ( જરા વિચારીને, પછી જરા હસીને ) તદ્દન ખુર્દ, સુધી ! તું શી રીતે ઋણી ગયા ? તેના ઉપરતે નંબરે પાસ થવું એ મારા મનના મોટામાં મોટો નિશ્ચય હતો. સુધીન્દ્રઃ તમે ફર્સ્ટ કલાસ વિદ્યાર્થીએ બધાં જ એવાં હા છે. જેમ સમાજના ભૂવા કરતાં કામગાર લેકા સારાં, તેમ વિદ્યાર્થીમાં ફર્સ્ટ કલાસ કરતાં સેકન્ડ કલાસ સારાં. કાઈ કહે-- નંદ થયેલા માણુસાની ગણતરી કરે તો આ સાબીત થઈ જાય. સુશીલા લે રાખ હવે ! પણ હું ખાઈ જવાની છું એમ હું ભુતા હતા તો તું પરણવા શાને તૈયાર થયા ? 46