આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી સુશીલા : ( ખુરશીમાં સ્વસ્થ બેસીને ) પણ તારે જરા જોવું તે હતું કે ચારુબહેન પાસે તું શું મેલે છે? સુધીન્દ્ર : દોષ બધા તમારા છે, તમે પૂછે છે તે હું એટલુ છું. દુનિયાંની કેટલીક વાતેા ગુપ્ત રાખવાથી તે વધારે બગડે છે. માણસાને છે તે કરતાં હકીકતને પ્રકાશની વધારે જરૂર છે. દિવ્યતાની વાર્તા કરીએ તે કરતાં પોતાને એળખીએ તે વધારે સારું. મને તે એમ કે તમે અન્ને આ વાત સમજો. (ચારુ તરફ્ જોઇને ) તું પણ પરણવાની તે છે જ. અને આ સુશી મને નહિ, તે। ખીજા કાઈ—— સુશીલા એકદમ તેનું માં દાખે છે. ચારુ૦ ટેબલ ઉપર ખુશાલીમાં વારાફરતી હાથ પછાડે છે. ) પડદો પડે છે. 48