આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

6. T. HIGH SCHOOL BOYS CLASS LIBRARY. GLASS,ILLA Ne બે મુલાકાતા જેલના મોટા દરવાળ બહાર અનેક સ્ત્રીપુરુષ પાતાના સ્વજનની મુલાકાત લેવા આવેલાં છે. અત્યંત ઉત્સુક નજરથી તે સર્વ, જાડા સળિયાથી અને અંદરના અંધારાથી લગભગ અપારદર્શક થઈ ગયેલા દરવાજાની અંદરના ભાગમાં નજર નાંખે છે. કેાઇ દરવાજાની પાસે આમથી તેમ છે, કાઇ મેડી ઉપરની બારી તરફ જુએ છે, કેાઈ રાહ જોવાના કંટાળાના સમય કાઢવા જેલની અને જેલની બહારની વાતા કરે છે, જેને મળવા આવેલ છે તેનાં વખાણ કરે છે, કાઇ અમલ- દારાને શાપ આપે છે, કેાઈ તેમના અન્યાયની કડવા શબ્દોમાં ફરિયાદો કરે છે, કાઈ કાઈ વાર પૈસાદારા મેટર કે ગાડીમાંથી ઊતરી કંડિયા લાવી અંદર ખબર આપે છે, ત્યારે એક ઝાડ નીચે લાટામાં પીવાનું પાણી ભરીને ખેડેલી, સાદાં ગામિયાં લૂગડાં પહેરેલી ડેાશી વારંવાર દરવાજા સામે જોતી વધારે દીન બનતી ન સંભળાય તેવા નિશ્વાસા નાંખે છે. પણ આ બહારનાં માણસોની લાગણીની જાણે જરા પણ પરવા 1