આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો દરવાજાની બારી ઉઘડી ને વિનાયક આવ્યો. કરણે તેના પણ સળિયાની જાળીમાં જકડી લેવું હોય તેમ તેનાં પા અને ટ્રક ચારણી ઉપર કદરૂપી મેરી ચોકડીની િ ભાત હતી. આ વિચિત્ર પહેરવેષ જો તે તેની માથી એક તે ખાયેલા સ્વરે “ આપુ વીનુ” એવી હાય નંખાઈ વીનુએ આશ્વાસનથી કહ્યું: “ આવા આ ! હું મમાં છું."

બાપુ તારું શરીર તેા સારું છે ને!” હા, બા, મારી ફિકર કરશે નહિ.

(c. તને ખાવાનું તે ફાવે છે ને!” ખવરાવવું પોષવું અનેક યુગાની સાધનાથી માતાના જીવનમાં જેટલું રહસ્ય પવિત્ર અને ભવ્ય થયું છે તેટલું ખીન્ન કાના જીવનમાં નથી 55 થયું. પત્નીને પણ ભાજ્યેષુ માતા’ થવું પડે છે. “હા! આ મને મળ પડે છે!”

(6 તને શું ખાવા મળે છે?’’ “ રોટલા દાળ શાક બધું મળે છે. અને સવારમાં કાંઇ મળે છે તે તે એટલી સરસ હોય છે કે મને લાગે છે કે આપણે ઘેર પણ દાખલ કરવી જોઇએ.’ ,, “ મેં તો સાંભળ્યું કે રોટલામાં સરકાર સીમેન્ટ નંખાવે છે.” શરુઆતમાં રોટલામાં કાંકરી આવતી હતી તેને લોક કલ્પનાએ આવા ખુલાસા કર્યા હતા. ના રે મા! એવું હોય ? મારું તે અહીં વજન પણ વધ્યું છે. ”. જે ‘વજન’ શબ્દ આવ્યા એટલે આ વાતચીત ઉપર કારકુનને ચેાકી રાખવા મૂકયા હતા તે એકદમ એની નિવ્ર માંથી જાગૃત થઈ ખેલી ઊયા: “ વજનની વાત ન કરો.” વિનાયકે કહ્યું: ” પણ હું વજન ઘટયાની વાત નથી કરત

વજન વધ્યાની તે વાત કરાય ને!” 3