આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ફિકની વાતો સૌન્દર્ય અર્પતું. આ સૌજન્યથી જ તેનું મુખ રેખા વિના બાળક જેવું ભરેલું દેખાતું, અને તેથી તે મોટી ઉંમરની હત છતાં જુવાન લાગતી. હવે શહેરમાં આ ત્રણે ય જણાં સાથે કરવા લાગ્યાં. સંગીતનો પૂરા સરંજામ હવે આ મંડળીમાં થઈ ગયા. રામપ્યારી ગાતી, સુરદાસ ડક વગાડતો અને પરદેશી સારંગી વગાડતા. સારંગીયા આગળ ચાલતા, અને તેની પછવાડે રામપ્યારીને ખભે એક હાથ દઈ ખીજે હાથે ડક ઝાલી સુરદાસ ચાલતા. આ મંડળી ત્યાં ત્યાં જતી ત્યાં મોટાં ટાળાંને આકર્ષતી. માણસો આપે તે પૈસા લેવાનું કામ રામપ્યારી કરતી. હવે તેમને પૈસા પણ ઠીક થતા, એક દિવસ આ ગાનારની મંડળી એક કંદોઈની દુકાન આગળથી પસાર થતી હતી. દુકાનમાં બેઠેલા જુવાન કરાએ મશ્કરીમાં કહ્યું. . સુરદાસજી ! આ તમારી સાથે કાણુ છે ? ” સુરદાસજીએ કહ્યું ક્યાં! રામપ્યારી હૈ. વહ ભી હમારે સાથ આતી હૈ.”

r પેલા છે.કરાએ મશ્કરીમાં કહ્યું: “ સુરદાસજી ! નસીબદાર છે. બહુ સુંદર બૈરી મળી ગઈ છે. ” રામપ્યારી માત્ર સામું જ ોઈ રહી હતી. ટાળામાંથી એક બીજો માણુસ ખેલ્યેાઃ “ નસીબદાર તે કવા ? આ કાંકડા પરદેશીને છોડીને જુએ ને આ આંધળાને માહી ગઈ. 22 રામપ્યારી તેનું વિલક્ષણ હાસ્ય હસી. ત્રીજાએ મશ્કરી કરતાં કહ્યું: એટલે ન પરણે એમ ? તમે બધા દેખતા જ પરણા તે અલ્યા કેમ કાંઈ આંધળેા આંધળે રહી જાય ? ” રામપ્યારી વધારે ઉતાવળું ફ્રી હસી. 2] "C