આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુરદાસ ૮૩ પરદેશીએ ત્યાંથી ચાલવા રામપ્યારીને કહ્યું અને સૌ ત્યાંથી ચાલ્યા. પણ તે દિવસે તે વધારે કર્યા નહિ. ચેડા પૈસા લઈ સૌ પાછાં માવ્યાં. સુરદાસને આ રામપ્યારીના સ્પર્શ એ જીવનમાં પહેલે જ સીના સ્પર્શ હતા. તેને રામપ્યારી સાથે પરણવાની સ્ફુટ મૂળ થઈ નહેાતી. પણ કયા જુવાનને સ્ત્રીને સ્પર્શે અસર માં વિના રહ્યો છે કે તે રામપ્યારીના અવાજથી મુગ્ધ હતા, તેના સ્પર્શથી રામાંચ અનુભવતા અને અંધાપાને બહાને તેને રામગારીની સાખત સતત મળ્યા કરતી તેથી જીવનમાં નવા માનંદ અનુભવતા. સતત સાખત અને સતત સંસર્ગથી તેનું મન રામપ્યારીની સેાબત ઉપર પોતાને સ્વામિત્વ મળ્યું સમજતું હતું. પણ આ કંદાઈની વાતચીત ઉપરથી તેના મનમાં નવા સંશય ઉત્પન્ન થયા. રામપ્યારી રૂપાળી હતી ? પરદેશી પણ ફાંકડા હતા ? પોતે તે આંધળેા હતા! પોતાનું રૂપ કેવું છે તે જાણવા તેની પાસે આંખ નહેાતી ! રામપ્યારીના રૂપની કદર પણ તે કરી બતાવે તેમ નહોતું! રામપ્યારી પેાતા જેવા અપંગને ચાહે તે અશક્ય હતું. તે જરૂર પેલા પરદેશીને ચહાતી હરો, બન્ને ગમે તેમ કરતાં પણ હશે. તેની તેને ખબર પણ ક્યાંથી પડે! પુરુષના પ્રેમળમાં ગુપ્ત રીતે ઈર્ષ્યાને કીડા રહેલો છે. ઘણીવાર, ફળ ખેઠા પહેલાં, તે કીડા ફળના પૂર્વરૂપ મધુને અને ઝાડને બન્નેને ખાવા પશુ તેમ થયું. માંડે છે. સુરદાસને તેને આંખ હાત તે। તે તરત એ વાત ઈ શકત કે રામપ્યારીમાં દાંપત્ય પ્રેમને સ્થાન જ નહોતું. દુનિયામાં કરીને અનુભવી થયેલા પરદેશી સારંગીવાળા જાણતા હતા. સુરદાસને આંખ હેત, તા પરદેશીની આંખ તે સમજી શકત કે પરદેશીની ઈર્ષ્યા કરવાને કશું એને પણ 22