આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિકની વાતો જ કારણ નાનું, પણ આંધળા માણુને મેરામાં ક ગેરકાયદો એ છે કે બીના મોં પરના બાવા જોઇને તેન અભિપ્રાયેા સુધારવાની તેને તક જ મળતી નથી. બ પોતાનું પણું જીવન તો બીબંને એઇ તે સુધારે છે, જેન જાને જોવાનું પાણું કામ આંખ કરે છે. તે બ સુરદાસને નહાતા. તેને ગદામાં ગંદા વિચારો આવવા લાગ્ય એક દિવસ રાત આટલેથી ઉત્તરતાં સુદાસનો પગથિયું ભૂલ્યે, લપસ્યા અને મરડાયા. તેનાથી ગામમાં ક તેમ ન રહ્યું. તે જાણતો હતો કે આજસુધીમાં તેમની પર પાંચેક રૂપિયા ભેગા થયા હતા. તેણે પરદેશીની ગેરહાજરીમાં રામપ્યારીને કહ્યું કે તું આજે ન જતી. મારા પગ સા નથી માટે તારું કામ પડશે. રામપ્યારી માત્ર હસી જ. મું સુરદાસની ચાકરી રામપ્યારી કરી શકે એટલા માટે જ દેશ આજે બહારથી મોડા આવ્યું. આવીને તેણે સુરદાસને કહ્યું: “ઈસ ટ્રેન કે બખત પર ઘટે દો ઘંટ સિર્ફ અને દો. તુમ્હારા કામ તેા સબ હૈ। ગયા હૈ. હમ લેગ અભી લાટ આર્થશે.” સુરદાસે પૂછ્યું “ કયાં રામપ્યારી, તુજંકા જાના હૈ ?” રામ- યારીએ હસીને કહ્યું “ હાં ! જાઉં. ” સુરદાસે શરૂ કર્યું “ લેકિન મુઝકા...” પણ તેને કશું કામ યાદ ન આવ્યું. સુરદાસની અપ્રસન્નતા જોઈ ને પરદેશીએ કહ્યું: “ ઔર દેખા, સુરદાસજી, મેં તુમ્હારે લિયે એક અચ્છી લકડી લે આઉગા, યહ મેરી કસૂર હાઈ કી અબી તક તુમ્હારે લિયે મૈં લકડી નહી લાયા. અચ્છે આદમીકા ભી લકડી ચાહિયે, તે આપ કે લિયે તે જરૂર હીડાની ચાહિયે. ” .. 27 " "" મનના અનેક વિચારોમાં ગૂંથાતાં રામચારી સુરદાસે કહ્યું: “ અચ્છા, જાના હૈા તા જાએ. ” અને પરદેશી ચાલ્યાં. સુરદાસ ઘણીવાર સુધી સારંગીના સુરે દૂર જતા લુપ્ત થયા ત્યાંસુધી સાંભળતા ઊભા રહ્યા. €8 23