આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો જૌનપુર. ” એક બાળક જેમ વિચાર કર્યા વિના વાક્યને છેડે પડી લઈ જવાબ આપે તેમ રામપ્યારીએ જવાબ દઈ દીધા.

સુરદાસ વહેમાયા તે પરદેશીએ જોયું, રામપ્યારી જવાળ ખાટા હતા તે પણ પરદેશી સમજી શક્યા હતા. તેણે ઊલટ તપાસ કરી સુરદાસને સંશય કાઢવા પૂછ્યું :

  • અચ્છા, ત

તુમ જૌનપુરમ કાં રહતી હૈ। ? કિસકી લડકી ? ” રામપ્યારી તેનું વિલક્ષણ હાસ્ય માત્ર ફરી હસી. પરદેશીએ વધારે પૂછવું બંધ કર્યું. આમ બે ત્રણ દિવસ ચાલ્યું. હવે તે તે રામપ્યારીને રાકવાનું કહી શકે તેમ ન રહ્યું, કારણકે જૂની બચત ખૂટતી જતી હતી અને ઘણા વખત સુરદાસની ચાકરીમાં જતા હતા તેથી પેલાં એ શહેરમાં ઝાઝું કરી શકતાં નહોતાં. આઠ દસ દિવસે સુરદાસ હાલતેા ચાલતા થયા. પૈસાની તંગી હતી તેથી શહેરના જે દૂરના ભાગમાં ઘણા દિવસથી તેએ ગયાં નહેાતાં ત્યાં આ વખતે ગયાં. તેમને ઘણે દિવસે કરતાં જોઈ એક જુવાને કહ્યું: r અહા ! સુરદાસજી, તુમ કરી આપે ? મેં તે સમજતા થા કિ યહ દાનું ફક્કડ બચારા અંધેકુ છોડ કર સહેલ કરનેકું કિંધરભી ચલ ગયે ! રામપ્યારી જરા હસી. પરદેશી ખેલ્યેા: ‘હૅમ ગરીબ લાગે ક્રા ઐસે બદનામ ક્યાં કરતે હૈ !” પણ સૂરદાસના મનમાં આને સન્ન ડંખ લાગ્યા. એક દિવસ આખી મંડળી બજારમાં ગાતી હતી. તે દિવસે રામપ્યારી નદીથી નાહીને પાછી આવતી હતી, બ્રાહ્મણે તેને કપાળમાં ચંદન ચર્યું હતું, ત્યારે કાઈ અને રસ્તામાં આવતાં એક છોકરાએ તેની ડેાકમાં ફૂલને હાર પહેરાવ્યે 25