આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એથી પરમાત્માએ મને એટલું બધું દુધ આપ્યું કે હું ત્રણે છોકરાંને ઉછેરી શકી. પરંતુ મારૂ છોકરૂં' વર્ષની ઉમ્મરનું થઈને ગુજરી ગયું', અને ત્યાર પછી ઈશ્વરે મને બીજું છોકરું આપ્યું નથી. પડોશી લોકોએ પણ પાછળથી વિચાર કરી ઠરાવ્યું કે એ છોકરાને હંમેશ મારેજ રાખવાં. હવે એ મારાં છોકરાંઓને ચાહ્યા સિવાય હું કેવી રીતે રહુ' ? જેવી રીતે મીણબત્તીને જેટલું મીણુ છે તેવી રીતે આ છોકરીએ મને છે. ” ત્યાર પછી તેણે લૂલી છે. કરીને પોતાની પાસે લીધી અને આંખમાંના આંસુ લૂછી નાંખ્યા. છે આ વાત સાંભળી નથની સ્ત્રીને તે છોકરાંઓ પ્રત્યે અત્યંત દયા ઉપજી. અને તે કહેવા લાગી:-“ બહેન, એક કહેવત છે તે ખેટી નથી, કે માબાપ સિવાય બીજા પણ ચાહી શકે છે પરંતુ જીવાડવું તો ઈશ્વરના જ હાથમાં છે. ” - આ રીતે જ્યારે તેઓ વાત કરતાં હતાં ત્યારે એકાએક જાણે દેવદૂત બેડે છે તે ખૂણામાંથી આવતા પ્રકાશથી ઓરડો પ્રકાશમય થઈ ગયો. તેઓ બધાં દેવદૂત તરફ જેવા લાગ્યાં. અને દેવદૂત. પોતાના બે હાથ જોડી ઉંચું જોઈ હસ્યા કરતા હતા Del, લો પ્રકરણ ૧૦ મુ. છે ને કે સ્ત્રી છોકરાંઓને સાથે લઈ ચાલી ગઈ. દેવદૂત પોતાના t બાંકડા ઉપરથી ઉભા થયો, પોતાનું કામ એક બાજુએ. જ છોડી દીધું. નથુ અને તેની સ્ત્રીને તેણે વાંકા વળી નમન - કર્યું, અને એલ્યો: “ હવે હું આપની પાસેથી રજા માગું છું. ઈશ્વરે મને હવે મારી આપી છે. મે' ક'ધ પણ ખોટુ”