પ્રભાસનાં પીપળ–પાંદડાં હજી ભરી રહ્યાં સાખ પરમ પીનારની; તમારી જન્મોત્સવની બજે ભલે હજાર ઘંટા વ્રજકુંજ—ખોળલે. ૫. પરંતુ— યુગેશની આખર બંધમુક્તિની બજો અહીં ગંભીર ઘોર આરતી !