આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને મિશ્રીત યુરોપીયન મહિલાઓ અને બાળકોની, સહાયતા કરી. અને વધુમાં ૧૦ મે અને ૧ ઓક્ટોબર ૧૮૫૭ વચ્ચે, બળવાખોર સૈનિકો અને અન્યોને,યુરોપીયન અધિકારીઓ,અંગ્રેજ આશ્રીતો,જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા,ની હત્યા કરવા માટે પ્રોત્સાહન અને મદદ પુરા પાડ્યા.આ કૃત્ય કે તેનો ભાગ,ભારતીય વિધાન પરીષદ અધિનિયમ ૧૮૫૭ ની કલમ ૧૬(XVI) મુજબ ભારે અપરાધ ગણાય છે.

ફ્રેડ જે હેરિયટ,મેજર,

ઉપ જજ એડવોકેટ જનરલ અને સરકારી વકિલ.