પૃષ્ઠ:Gandhi-Bapuno-Pavado by Khbaradar.pdf/૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રણ ત્રણ વર્ષ લત ભારે ઊપડી, હજારા નરનાર ને બળ, ધસ્યાં જ્યમ જીઆળ! અજબ ગાંધી બાપુ એ ! આખર ઓગણીસે ચૌદ જુલાઈમાં, બાપુને વરી વિજયની માળ, સમજૂતથઈ સ્નેહાળ! અા ગાંધી બાપુ એ! થયા સફળ પ્રયેગા સૌ બાપુના, હિંદીઓનાં ઊંચાં કરી શીર, કીધા સૌને વીર! જન્મ ગાંધી બાપુ એ! જગતે પચ્ચે માત્રહના દીઠા, અહિંસા અને સ્નેહનું હીર, ઋાત્માનું ખમીર ઃ અબૂ ગાંધી બાપુ એ! જ વર્ષમાં બાપુના આશ્રમે, તેવાસીના નેઈ અપરાધ, શિસ્તે દીી ખાધ! અજબ ગાધી બાપુ બાપુએ ક઼ાધા ચૌદ ઉપન્નાસ ત્યાં, સત્યાગ્રહના એ શએ અગાધ, ટાળ્યા તેના ખાધ ! અજબ ગાંધી બાપુ ! બાપુ આફ્રિકાથી પછી નીકળ્યા, લંડન ઋાવ્યો ત્યાં તે ફાટયુ રૂહ, મહા નિયુ : અજ્બ ગાંધી બાપુ એ ! બાપુએ પાછું સાવા ઈંગ્લાંડને, પણુ બાપુના સિદ્ધાંત શુદ્ધ, ન સામે વિરુદ્ધ અા ગાંધી બાપુ એ! બાપુનું ત્યાં આરાગ્ય અંગ પે ઘજી, રીક થાતાં રહે તેવા તેમ, આવો માતૃભામ અજબ ગાંધી બાપુ એ! ૧૯ ૭૩ 9. 34

..

૧૯