આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
અધ્યાય ૧૧ મો

અધ્યાય ૧૧મા તા. ૧૨-૧૩૧ સામપ્રભાત અને વિનંતિ કરી: હે ભગવાન ! તમે મને આત્મા વિષે જે વચના કલાં તેથી મારા મેહ ટળ્યો છે. તમે જ બધું છે, તમે જ કર્યાં છે, તમે જ સહર્યાં છે, તમે નાશહિત છે. બની શકે એમ હાય તે તમારાં ઈશ્વરી રૂપનાં દન મને કરાવે. ભગવાન માલ્યા : મારાં રૂપ હજારા. છે ને અનેક રંગવાળાં છે. તેમાં આદિત્યા, વસુ, રુદ્રા વગેરે સમાયેલા છે. મારામાં આખુ જગત-યર અને અચર–સમાયેલું છે.