આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
અધ્યાય ૧૩ મો

અધ્યાય ૧૩ મે . ભગવાન ખેલ્યા આ શરીરનું બીજું નામ ક્ષેત્ર અને તેને જાણનાર તે ક્ષેત્રજ્ઞ. બધાં શરીરામાં રહેલા હું તેને ક્ષેત્રજ્ઞ સમજ, અને ખરું જ્ઞાન એ કે જેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદ જાણી શકાય. પાઁચ મહાભૂત – પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ, અહંતા, બુદ્ધિ, પ્રકૃતિ, દશ ઇદ્રિા – પાંચ ક્રમે ક્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય, એક મન, પાંચ વિષયા, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, સુધાત એટલે શરીર જેનું બનેલું છે તેની એક થઈ ને રહેવાની શક્તિ, ચેતનશક્તિ, શરીરનાં પરમાણુમાં એકબીજાને વળગી રહેવાના ગુણુ આટલાં મળીને વિદ્યારી- વાળું ક્ષેત્ર થયું. આ શરીર અને તેના વિકારા નવા પઢે કેમ કે તેના ત્યાગ કરવાના રહ્યો છે.