આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
અધ્યાય ૧૩ મો

સાય ૧૪મા એ ત્યાગને સારુ જ્ઞાન જોઈએ. આ જ્ઞાન એટલે માનીપણાના ત્યાગ, દંભને ત્યાગ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરુસેવા, શુદ્ધતા, સ્થિરતા, વિષ્ણેા ઉપર અંકુશ, વિષયાને વિષે વૈરાગ્ય, હુંપણાના ત્યાગ, જન્મ, મૃત્યુ, ઘડપણું અને તેને અંગે રહેલા રાગા, દુઃખા અને નિત્ય થતા ઢાષાનું પૂરું ભાન, સ્ત્રી પુત્ર, ધરખાર, સાંસાઈ વગેરેમાંથી મન કાઢી લેવું ને મમતા મેલવી, પાતાને ગમે તેવું કઈ ના કે ન ગમે તેવું–તેને વિષે સમતા રાખવી, શ્વિરની અનન્ય ક્ષક્તિ, એકાંતસેવન, લેાકામાં ભળી ભાગા ભેગવવા તરફ અણુગમે!, માત્માને વિષે જ્ઞાનની તરસ અને છેવટે આત્મદન. આનાથી જે ઊલટું છે તે અજ્ઞાન. આ જ્ઞાન કુળવીને જે જાણવાની વસ્તુ–ોય છે તે જેને જાણવાથી મેાક્ષ મળે છે તેને વિષે ચેડુ સાંભળ. તે જ્ઞેય અનાદિ પરબ્રહ્મ છે. અનાદિ છે કેમ કે તેને જન્મ નથી–જ્યારે કંઈ નહેાતું ત્યારે પશુ તે પરમલ હતું જ, તે સત્ નથી ને અસત્ પણ ↑ ૪