આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
ગીતાબોધ.

te ગીતાગાસ નથી. તેનાથી પશુ પર છે. બીજી દૃષ્ટિએ તેને સત્ કહી શકાય, કેમકે તે નિત્ય છે, છતાં તેની નિત્યતાને પણ મનુષ્ય ઓળખી નથી શકતા તેથી તેને સથી પશુ પર કહ્યું, તેના વિના કંઈ જ ખાલી નથી. તેને હુજારા હાથપગવાળુ કહી શકાય. અને આમ તેને હાથપગ આદિ છે એમ લાગતાં છતાં તે ઇદ્રિયરહિત છે, તેને ઇંદ્રિયાની આવશ્યકતા નથી, તેનાથી તે અલિપ્ત છે. ઇંદ્રિયા તા આજ છે ને કાલે નથી. પરબ્રહ્મ તા નિત્ય છે જ, અને જો કે તે સને વ્યાપીને અને ધારણ કરીને રહેલ છે તેથી ગુણાનું ભાતા છે એમ કહી શકાય, છતાં તે ગુરહિત છે. ગુણુ છે ત્યાં વિકાર છે અને પરબ્રહ્મ વિકારરહિત છે. ગુણુ એટલે જ વિકાર. એ પ્રાણીઓની બહાર છે એમ પણુ કહેવાય, કેમ કે જે તેને નથી આળખતા તેને મન તેા તે બહાર જ છે. અને પ્રાણીઓની અંદર તેા છે જ કેમ કે સર્વવ્યાપક છે, તેમ જ તે ગતિ કરે છે અને સ્થિર પ