આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
અધ્યાય ૧૬ મો

અધ્યાય ૧૬મા શ્રીભગવાન કહે છે : હવે હું તને ધવૃત્તિ અને અધમ વૃત્તિના ભેદ બતાવું છું. ધવૃત્તિ વિષે તે હું આગળ બહુ કહી ગયા છું, તેાયે તેનાં લક્ષણુ કહી જાઉં. જેનામાં ધર્માંવૃત્તિ હોય તેનામાં નિયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન, સમતા, ઇંદ્રિયદમન, દાન, . યજ્ઞ, શાસ્ત્રોને અભ્યાસ, તપ, સરળતા, અહિં‘સા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ક્રાઈની ચાડી ન ખાવી એટલે અમૈથુન, ભૂતમાત્રને વિષે ક્રયા, અલેલુપતા, કામળતા, મર્યાદા, અચ'ચલતા, તેજ, ક્ષમા, ધીરજ, અ'તરની તે મહારની ચોખ્ખાઈ, અદ્રોહ, અને નિરભિમાનતા હોય.