આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
ગીતાબોધ.

ગીતામા કામનાઓના અંત જ ન આવે, તે। દલ, માન, મદમાં તણાયા રહે છે. આમ હાઈ ને તેની ચિંતાને પત્યુ પાર નથી હોતા. તેને નિત્યનવા ભાગ જોઈ ઍ, સેક। આશાના ગઢ ચહ્યું, અને પાતાની અમના પાષવા સારુ દ્રવ્ય એકઠું કરવામાં ન્યાય- અન્યાયને ભેદ રાખે જ નહિ. આજે આ મેળવ્યું, કાલે આ ખીજું મેળવીશ, આ શત્રુને આજે માર્યો, વળી બીજાને મારીશ, હું ખળવાન છું, મારી પાસે રિદ્ધિસિદ્ધિ છે, મારા જેવા મો ક્રાણુ, કીર્તિ મેળવવા યોા કરીશ, દાન દઈશ, નૈ માજ માણીશ, આમ મનમાં ને મનમાં માની તે મલકાયા કરે છે, અને છેવટે માહજાળમાં ફસાઈ નરકવાસ કરે છે. આવા આસુરી લોકે! પોતાના ઘમંડમાં રહી, પરિનંદા કરતા થકા સબ્યાપકશ્વરના દ્વેષ કરે છે, અને તેથી તે વારવાર આસુરી યોનિમાં જન્મ્યા કરે છે,