આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
અધ્યાય ૧૬ મો

અધ્યાય ૧૬મા નરકને આત્માના નાશ કરનારા આ ત્રણ દરવાજા છે: કામ, ક્રોધ તે ઢેલ. આ ત્રણેના બધાએ ત્યાગ કરવા જોઈએ. તેને ત્યાગ કરનારા કલ્યાણમાગે જનારા હોય છે, તે તેઓ પરમગતિને પામે છે, જેઓ અનાદિ સિદ્ધાંતારૂપી શાસ્ત્રના ત્યાગ કરી સ્વેચ્છાએ ભાગમાં પાષા રહે છે, તેઓ નથી સુખ મેળવતા, કે નથી કલ્યાણુમામાં રહેલી શાંતિ મેળવતા. તેથી કાર્ય અકાયના નિય કરવામાં તારે અનુભવીએ પાસેથી અચલ સિદ્ધાંતા જાણી લેવા, ને તેને અનુસરીને આચારવિચાર આંધવા, ૨. મ’., ૭–૨–૩૨