આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
અધ્યાય ૧૭ મો

અધ્યાય ૧૭મ . જે આહારથી આયુ, નિમળતા, ખળ, આરામ્ય, સુખ, અને રુચિ વધે તે આહાર સાત્ત્વિક કહેવાય. જે તીખેા, ખાટા, તમતમેા, ગર્મ હોય તે રાજસ છે, ને તેથી દુઃખ તે રાગ પેદા થાય છે. જે રાંધેલા આહાર વાસી હાય, ગંધાતા હોય, એઠા હોય, ખીજી રીતે અપવિત્ર હાય તે તામસ જાવે. જે યજ્ઞ કરવામાં ફળની ઇચ્છા નથી, જે ક વ્યરૂપે તન્મયતાથી થાય તે સાત્ત્વિક ગણાય. જેમાં ફળની આશા છે, વળી દલ પણ છે એ રાજસ યન જાવે. જેને વિષે કશે વિધિ નથી, કંઈ ઉત્પન્ન નથી, કશા મંત્ર નથી, શા ત્યાગ નથી એ યજ્ઞ તામસ છે. જેમાં સતાની પૂજા છે, પવિત્રતા છે, બ્રહ્મચ, અહિંસા છે, તે શારીરિક તપ છે. સત્ય, પ્રિય, હિતકર વચન અને ધમગ્રંથના અભ્યાસ તે વાચિક તપ છે, મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, સંયમ, શુદ્ધ ભાવના એ માનસિક તપ કહેવાય. આવું શારીરિક,