આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
ગીતાબોધ.

આતાભાસ નહિ. તેની ભાવના શુદ્ધ હોય, ને તે સગવડ- અગવડના વિચાર નહિ કરે. કળત્યાગ જે નથી કરતા તેને તા સારાં માઠાં ફળ ભાગવવાં જ પડે છે, ને તેથી તે બંધનમાં રહ્યા કરે છે. જેણે ફળત્યાગ કર્યાં છે તે ધનમુક્ત થાય છે. અને કત વિષે માહુ શા? પેાતે જ કર્યો છે એવું અભિમાન મિથ્યા છે. કમાત્રની સિદ્ધિમાં પાંચ કારણેા હાય છે: સ્થાન, કર્યાં, સાધના, ક્રિયા, અને તે બધું થયા છતાં છેવટે દૈવ. આમ જાણીને મનુષ્યે અભિમાન છેડવું ઘટે, ને જે હુંપણું છેડીને કઈ પણ કરે છે તે કરતા છતાં નથી કરતે એમ કહી શકાય; કેમ કે તેને તે ક્રમ આંધતું નથી. આવા નિરભિમાન, શૂન્યવત્ થયેલ મનુષ્યને વિષે એમ કહી શકાય, કે તે હણુતા છતાં હણુતા નથી. એના અ એવા ન થાય, કે કાઈ પણ મનુષ્ય શૂન્યવત્