આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
અધ્યાય ૧૮ મો

અગાય ૧૯મા બુદ્ધિ, ધૃતિ, અને સુખની પણ જુદી જુદી સાત એળખી લેવી સારું છે. સાદ્ધિ બુદ્ધિ, પ્રવૃત્તિનિવૃત્તિ, કાય અકાય, ભયઅભય, ધમાક્ષ વગેરેના ભેદ ખરેખર પાડે તે જાણે. રાજસી બુદ્ધિ એ ભેદ કરવા તો જાય પણ ઘણે ભાગે ખાટા કે ઊલટા કરે. અને તામસી બુદ્ધિા ધર્મોને અધમ માને, ખંધું ઊલટું જ જુએ. ધૃતિ એટલે ધારણા, કઈ પણ ગ્રહણુ કરી . તેને વળગી રહેવાની શક્તિ એ શક્તિ ઓછા- વત્તા પ્રમાણમાં બધામાં છે. જો ન હોય તે) જગત એક ક્ષણવાર પણ ટકી ન શકે. હવે જેમાં મન, પ્રાણ ને ઇંદ્રિયાની ક્રિયાનું સામ્ય છે. સરખાપણું છે, અને એકનિષ્ઠા છે, ત્યાં કૃતિ સાત્ત્વિકી છે. અને જે વડે મનુષ્ય ધર્મ, કામ અને અર્થે આક્તિપૂર્વક ધારણ કરે છે તે ધૃતિ રાજસી છે. જે ધૃતિ મનુષ્યને નિદ્રા, ભય, શાક, નિરાશા, મદ્ વગેરે છે।ડવા નથી દેતી તે તામસી છે. .