આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
અધ્યાય ૧૮ મો

બાય ૧૯ અધિકાર નથી. પણ ઉપર પ્રમાણે ગુણથી કે ક્રથી તે તે વર્ણની ઓળખ પડી શકે છે. જો પ્રત્યેક વર્ણના ગુણુકમ ઓળખાય તે એક બીજા વચ્ચે દ્વેષભાવ ન થાય ને હાનિકારક હરીફાઈ આ ન થાય. અહીં ઊંચનીચની ભાવનાને સ્થાન જ નથી. પણુ સહુ પોતાના સ્વભાવ પ્રમાણે નિષ્કામપણે પેાતાનાં કમ કર્યાં કરે તો તે તે તે કમ કરતાં મેાક્ષના અધિકારી થાય છે. તેથી જ કહ્યું છે, કે પરધમ ભલે સહેલેા લાગતા હેાય, ને સ્વધર્મ માલ વિના લાગતા હોય, તા પશુ સ્વધર્મ સારા છે. સ્વભાવજન્ય કર્મોંમાં પાપ ન હોય એ સંભવે, કેમ કે તેમાં જ નિષ્કામતા સચવાય, બીજાં કરવાની ઈચ્છા કરવામાં જ કામના આવી જાય છે. બાકી જેમ અગ્નિમાત્રમાં ધુમાડે છે તેમ માત્રમાં દોષ તેા છે જ, પણ સહજ પ્રાપ્ત ક્રમ ફ્લેચ્છા વિના થાય, એટલે કર્મોના દોષ ન લાગે. અને આ પ્રમાણે જે સ્વધમ પાળતા શુદ્ધ થયેલ છે, જેણે મનને વશ રાખ્યું છે,