આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
અધ્યાય ૧૮ મો

A અધ્યાય ૧૯મ રહે જે ભક્ત નથી, જેને સાંભળવાની ઇચ્છા નથી અને જે મારે!દ્વેષ કરે છે તેને આ જ્ઞાનન કહેતા. પણ આ પરમગુથ જે મારા ભક્તોને આપશે તે મારી ભક્તિ કરવાથી અવશ્ય મને પામશે. અંતમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છેઃ જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી પાથ છે, ત્યાં શ્રી છે, વિજય છે, વૈભવ છે, અને અવિચળ નીતિ છે.’ અહી કૃષ્ણને ચેાગેશ્વર વિશેષષ્ણુ લગાડવુ છે, તેથી તેના શાશ્વત અ શુદ્ધ અનુભવજ્ઞાન, અને ધનુૌરી પાથ કહીને એમ સૂચવ્યું, જ્યાં એવા અનુભવસિદ્ધ જ્ઞાનને અનુસરનારી ક્રિયા છે, ત્યાં પરમ નીતિની અવિરેાધી એવી મનકામના સિદ્ધ થાય છે. ૨. મ, શર્~’કર