આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગીતાબોધ.

ગીતામણ મારફતે, એમ સેવક પણ પછાડા ન મારે. તેને ભાગે જે આવે તે પૂરી રીતે કરી છૂટે. જ્યાં ‘હુ’ ગયે! ત્યાં ‘મારે’ શું કરવાનું હેાય ? ‘ સૂતરને તાંતણે મને હરજીએ આંધી જેમ તાણે તેમ તેમની રે મને લાગી કટારી પ્રેમની.’ ભક્તના સર્વ આર્ભ ભગવાન રચે છે. તેનાં બધાં કમ પ્રવાહપ્રાપ્ત હોય તેથી તે સંતુષ્ટો ચનચિત્' રહે. સર્વોરભત્યાગને પણ આ જ અ છે. સર્વાંરભ એટલે સર્વ પ્રવૃત્તિ કે કાય નહિ પણ તે કરવાના વિચારે, ઘેાડા ઘડવા. તેના ત્યાગ એટલે તે આરભા ન કરવા, ઘેાડા ઘડવાની ટેવ હોય તેા છાડી દેવી. બ્ધ રૂમ પ્રાä મોથમ્ ' મય મા આ આરંભ ત્યાગથી ઊલટા છે. આમાં મને લાગે છે કે તમારે પૂછવાનું બધું સમાઈ જાય છે. બાકી રહ્યું હાય તે પૂછો,