આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
ગીતાબોધ.

ર ગીતામધ આવી ને તેને સમજાવવા લાગ્યા તું નકામે દુઃખી થાય છે ને વગર સમજ્યે જ્ઞાનની વાતે કરે છે. દેવ અને દેહમાં રહેતા આત્માને ભેદ જ ભૂલી ગયે। જણાય છે. દેહ મરે છે, આત્મા નથી મરતા. દેહ તા જન્મથી જ નાશવંત છે, દેહમાં જુવાની અને ઘડપણ આવે છે, તેમ તેના નાશ પણ છે. દેહતા નાશ થતાં દેહીના નાશ કદી થતા નથી. દેહને! જન્મ છે, આત્માના જન્મ નથી. આત્મા તા અજન્મ છે. તેને વધઘટ નથી, તે તે હંમેશ હતા, આજે છે ને હવે પછી રહેવાના જ છે. એટલે તું શાના શાક કરે છે? તારા શાક જ તારા મેહમાં રહેલા છે. આ કૌરવાદિત તું તારા માને છે એટલે તને મમતા થઈ છે, પણ તું સમજ કે જે દેહને વિષે તને મમત્વ છે તેને તે નાશ જ છે. તેમાં રહેનારા વેાને વિચાર કરે ત તુરત સમજે કે તેના નાશ કરવા કાઈ સમ નથી. તેને નથી અગ્નિ ખાળી શકતા, નથી પાણીમાં તે હૂખી શકતા, નથી વાયુ તેને સૂકવી