આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
અધ્યાય ૨ જો.

અધ્યાય ૩ો ૧૩ શકતા. વળ તું તારા ધમ વિચારી જો. તું તેા ક્ષત્રી છે. તારી પાછળ આ લશ્કર એકઠું થયું છે. હવે તું કાયર થાય તેથી તે તું ઈચ્છે છે તેના કરતાં ઊલટું પરિણામ આવશે ને તારી હાંસી થશે. આજ લગી તારી ગણતરી બહાદુરમાં થઈ છે. હવે જો તું અધવચમાં લડાઈ મેલી દે તા તું કાયર થઈને ભાગ્યા એમ કહેવાશે. જો ભાગવું એ ધર્મ હાય તા લેકનિંદાની કઈ હરકત નથી, પણ અહી તે તું ભાગે તે! અધમ થાય ને લાનિંદા યેાગ્ય જ ગણાય એવા એવડે દેાષ આવે. આ ! મેં તારી પાસે મુદ્ધિની દલીલ કરી, આત્મા અને દેહને ભેદ અતાવ્યેા તે તારા કુળ-ધર્મનું તને ભાન કરાવ્યું. પણ હવે તને હું કર્મચાગની વાત સમજાવું. એ મેગ આચરનારને નુકસાન થાય જ નહિ. એમાં તર્કની વાત નથી, એમાં તે આચરણની, કરીને અનુભવ લેવાની વાત છે. અને એ તા પ્રસિદ્ધ અનુભવ છે કે હારે। મણ તર્ક કરતાં એક