આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ગીતાબોધ.

ગીતાગાધ અધાળ પણ આચરણુ ચડી જાય. એ આચ- રણમાં પણ જો સારા માઠા પરિણામનેા ત ભળે તા તે દૂષિત થઈ જાય. પરિણામના વિચાર કરતાં જ બુદ્ધિ મેલી થાય છે. વેદિયા માણુસા કર્મકાંડમાં પડી અનેક જાતનાં ફળ મેળવવાને સારુ અનેક ક્રિયાએ આદરી બેસે છે. એકથી કૂળ ન મળ્યું તે1 બીજું કરવા દોડે છે. વળી કાઈ ત્રીજું બતાવે તે। તું કરવા મથે છે તે આમ કરતાં તેમની મતિ ડહેાળાઈ જાય છે. વાસ્તવિક રીતે મનુષ્યને ધ ફળના વિચાર કર્યા વિના કબ્યકમ કચે` જવાના છે. અત્યારે આ યુદ્ધ તારું કવ્યું છે એ પૂરું કરવું એ તારા ધર્મ છે. લાભહાનિ, હારજીત એ તારા હાથમાં નથી. તું ગાડાના કૂતરાની જેમ એના ભાર શાને ઉપાડે છે? હારજીત, ટાઢતડકો, ખદુ:ખ દેવીની પાછળ પડર્ષા જ છે; તેમને માણુસે સહન કરવાં ધટે છે. ગમે તે પરિણામ આવે તેને વિષે નિશ્ચિંત રહી, સમતા રાખી માણુસે પેાતાના કબ્યમાં તન્મય થવું ઘટે છે.