આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
અધ્યાય ૨ જો.

અધ્યાયો ભક્તિ કરે ત્યારે અને, આમ જે માણસ મારામાં પરાયણ થઈને અને રહીને પાતાની ઇક્રિયાને વશમાં રાખે છે. તે સ્થિરમુદ્ધિ ચાગી કહેવાય, એમ જે નથી કરતા તેના હાલ કેવા થાય છે એ પણ કહ્યું. ઇંદ્રિયા જેની સ્વતંત્રપણે વર્તે છે તે રાજ વિષયેાનું ધ્યાન ધરે છે. એટલે પછી તેને તેની લગની લાગે છે, એ વિના બીજાં સૂઝતું જ નથી, એવી લગનીમાંથી એને કામ ઉત્પન્ન થાય છે. પછી તે પુરાય નહિ એટલે તેને ક્રાધ આવે છે. ક્રોધાતુર અરધા ગાંડા જેવા તે બને જ છે; તેને પોતાનું ભાન નથી રહેતું, એટલે સ્મરણ ન રહેતાં આમ તેમ ખકે છે તે વર્તે છે એવા માણસને છેવટે નાશ ન થાય તેા શું થાય ? જેની ઇન્દ્રિયા આમ ભમે છે તેની સ્થિતિ સુકાન વિનાના વહાણ જેવી થઈ જાય છે. ગમે તે વાયુ વહાણુને જ્યાં ત્યાં ઘસડી જાય છે ને છેવટે કેાઈ ભેખડ ઉપર ચડી વહાણના ભૂકા થઈ જાય છે. તેવા હાલ જેની ન્દ્રિયો ભટક્યા કરે છે તેના થાય છે. તેથી