આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
અધ્યાય ૩ જો.

અધ્યાય ૩ જો તા. ર૪૧૧૩૦ સામપ્રભાત સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળીને અર્જુનને એમ થયું કે માણસે શાંત થઈ ને બેઠા રહેવું જોઈ એ. એના લક્ષણમાં કનું । નામ સરખુંચે તેણે ન સાંભળ્યું. તેથી ભગવાનને પૂછ્યું : ક કરતાં નાન વધારે એમ તમારા માલ ઉપરથી લાગે છે તેથી મારી બુદ્ધિ મૂઝાય છે. જો જ્ઞાન સારું હાય તા મને ઘેર કર્મીમાં કેમ ઉતારા છે? મને ચેાખ્ખુ કહે કે મારું ભલું શેમાં છે. ત્યારે ભગવાને ઉત્તર આપ્યાઃ હું પાપરહિત અન! અસલથી જ આ જગતમાં એ મા ચાલતા આવ્યા છે, એકમાં