આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
અધ્યાય ૩ જો.

અધ્યાય ૩ો 20 સાંભળવું ગમે છે તે અમુક નથી ગમતું. નાકને ગુલાબનું ફૂલ સૂધવું ગમે મળાદિની છે, એમ નથી ગમતી. સમજી લે. અધી ઇંદ્રિચાને વિષ એટલે મનુષ્ય જે કરવાનું છે તે તે એ છે કે આ રાગદ્વેષરૂપી મેધાડપાડુને શ ન થવું, અને રાગદ્વેષ કાઢી નાખવા હોય તા કને ગાતતા ન કરવું. આજ આ, કાલે ખીજી, પરમદિવસે ત્રીજું એમ કુાંકાં ન મારવાં. પણ પાતાને ભાગે જે સેવા આવે તે ઈશ્વર- પ્રીત્યર્થ કરવા તત્પર રહેવું. આમ કરવાથી જે કરીએ તે શ્વિર જ કરાવે છે એમ ભાવના ઉત્પન્ન થશે, એવું નાન પેદા થશે અને અહંભાવ ચાહ્યા જશે. આનું નામ સ્વધ સ્વધ તે વળગી રહેવું કેમ કે પોતાને સારું તે એ જ ઉત્તમ છે. ભલે પરધર્મ વધારે સારા દેખાતા હેાય. એમ લાગતાં છતાં તે ભયાનક છે એમ નવું. સ્વધર્મ આચરતાં મૃત્યુની ભેટ કરવામાં મક્ષ છે.