આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
ગીતાબોધ.

ગીતામાધ રાગદ્વેષરહિત થઈ તે જ કમ કરાય અને તે યજ્ઞ છે એમ જ્યારે ભગવાને કહ્યું ત્યારે અને પૂછ્યું: ‘ મનુષ્ય કાના પ્રેર્યાં પાપક કરે છે ? ઘણી વાર તે એમ લાગે છે કે પાપકર્મ તરફ કાઈ તેને બળાત્કારે ઘસડી જાય છે.’ ભગવાન માણ્યા

માણસને પાક તરફ ઘસડી જનાર કામ છે અને ક્રોધ છે, એ સગા ભાઈ જેવા છે, કામ પૂરા ન થાય કે ક્રોધ આવી ઊભા જ છે. અને જેનામાં કામક્રાધ છે તેને આપણે રજોગુણી કહીએ છીએ. માણસને માટે શત્રુ એ જ છે. તેની સામે રાજ યુદ્ધ કરવાનું છે. આભલાને મેલ ચડે તા જેમ તે ઝાંખું થઈ જાય છે, અથવા દેવતામાં ધુમાડા હોય ત્યાં લગી તે ખરાખર સળગતા નથી, અથવા ગ ત્યાં લગી એરમાં પડા છે ત્યાં લગી ગૂંગળાયા કરે છે, તેમ કામક્રાધ જ્ઞાનીના જ્ઞાનને તેજ પામવા દેતા નથી કે ઝાંખું પાડે છે કે ગૂંગળાવી દે છે. આ કામ