આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
અધ્યાય ૪ થો.

અધ્યાય ૪થી પામે છે. કેમ કે તે મારું ધ્યાન ધરનારા હાવાથી અને મારા આશ્રય લેનારા હાવાથી, કામક્રોધાર્દિથી મુક્ત રહે છે તે તપ અને જ્ઞાનથી શુદ્ધ થયેલા રહે છે. માણસા જેવું કરે છે તેવું ફળ પામે છે. મારા કાનૂનેાતી બહાર જઈ ને કાઈ રહી શકતું નથી. ગુણકર્મના ભેદ પ્રમાણે મેં ચાર વર્ણો પેદા કર્યાં છે, એમ છતાં હું તેના કર્તો છું એમ ન ગણતા. કેમ કે મારે એ કામાંથી કઇ ફળ જોઈતું નથી, એનું પાપ-પુણ્ય મને ન હાય. આ ઈશ્વરી માયા સમજવા જેવી છે, જગતમાં જે જે પ્રવૃત્તિ ચાલે છે તે બધી ઈશ્વરી નિયમાને વશ વર્તે છે, છતાં ઈશ્વર તેથી અલિપ્ત રહે છે, તેથી તેને તે કર્તા છે. અને અકર્તા પણ છે. અને આમ અલિપ્ત રહીને, અભડાયા વિના, ફળની Uછા ફર્યા વિના જેમ ઈશ્વર વડે છે તેમ મનુષ્ય પણ નિષ્કામ રહી વર્તે તો અવશ્ય મેક્ષ પામે. આવા મામ્ ક્રમમાં અકમ જુએ, અને wાવા માણસને ન કરવાનાં ક્રમની પતુરત