આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
અધ્યાય ૪ થો.

અન્યાય થ આપણે ગીતામાંથી વિનારિશ્રમે કરી શકીશું. આ રાજ ટેવ પાડવાથી ખની શકે એમ છે. સહુ અજમાવી જુએ. ક્રોધ ચડયો કે તુરત તેને લગતા શ્લાક યાદ કરીએ અને શમાવીએ. કાઈ ને દ્વેષ થયા, અધીરાઈ આવી, અકરાંતિયા- પણું આવ્યું, અમુક કરવું કે ન કરવું એવું સંકટ આવી પડયું,– આવા બધા પ્રશ્નોના ઉકેલ શ્રદ્ધા હાય તા ને નિત્ય મનન હાય- તે ગીતામાતાની પાસેથી મળી રહે. આમ કરતા થઈ જઈ એ તે અર્થે રાજનું પારાયણુ છે અને તે અર્થે આ પ્રયત્ન છે. - ' 39