આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
ગીતાબોધ.

મીતામાન ઉપરની વ્યાખ્યા પ્રમાણે વિચારતાં આપણે નૅઈ શકીએ છીએ કે જે ક્રમમાં વધારેમાં વધારે વાનું વધારેમાં વધારે ક્ષેત્રમાં કલ્યાણુ થાય, ને જે ક્રમ વધારેમાં વધારે મનુષ્ય વધારેમાં વધારે સહેલાઈથી કરી શકે, ને જેમાંથી વધારેમાં વધારે સેવા થતી હોય તે મહાયજ્ઞ અથવા સારામાં સારા યજ્ઞ, એટલે કાઈની પણ સેવાને અર્થે ખીજા કોઈનું અકલ્યાણ ઇચ્છવું કે કરવું એ યજ્ઞકાય નથી જ. અને યજ્ઞ સિવાયનું કરેલું કા` એ બંધન છે એમ આપણને ભગવદ્- ગીતા અને અનુભવ પણ શીખવે છે. આવા યજ્ઞ વિના આ જગત એક ક્ષણ પશુ ન ટકી શકે, અને તેથી જ ગીતાકારે જ્ઞાનની કંઈક ઝાંખી ખીજા અધ્યાયમાં કરાવ્યા પછી ત્રીજા અધ્યાયમાં તેને પહેાંચવાના સાધનમાં પ્રવેશ કરાવ્યે, તે સ્પષ્ટ શબ્દેમાં કહી દીધું કે આપણે જન્મથી જ યજ્ઞને સાથે લાવ્યા છીએ, એટલે કે આ દેહ કેવળ પરમાને કારણે આપણુને મળ્યા છે. અને તેથી યજ્ઞ કર્યો વિના .