આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
યજ્ઞ-૨

ચી ૪૫ હાય, યજ્ઞાથે વેપાર કરનાર કરેાડેને વેપાર કરતાં છતાં લેકસેવાના જ વિચાર કરશે, તે કોઈને છેતરશે નહ, તે ઊંધા ખાપ નહુ ખેડે, તે ન કરવાનાં સાહસ નહિ ખેડે, કરાડાના ધણી છતાં સાદાઈથી રહેશે, કરાડા કમાતાં છતાં તે કાઈનું નુકસાન નહિ કરે, કાઈનું નુકસાન થતું હશે તે કરડે જતા કરશે. આવા વેપારી મારી કલ્પનામાં જ વસે છે એમ કહી કેાઈ હુસે નહિ. જગતને સદ્ભાગ્યે એવા વેપારી પશ્ચિમ- માંયે છે તે પૂર્વમાંગે છે. ભલે આંગળીને વેઢે ગણી શકીએ તેટલા હાય, એક પણ જીવતા નમૂના હાય તા એવા વેપારી કલ્પના મટી જાય છે. એવા દરને તે આપણે વઢવાણુમાં જ જોયા. એવા એક વાળંદનેતા હું જાણું છું. એવા વણકરને આપણામાંનાં કાણુ નથી જાણતાં? વિચાર કરતાં ને શોધતાં આપણને અધા ધંધામાં કેવળ યજ્ઞાથે જીવન ગાળતાં ને પેાતાના ધંધા ચલાવતાં માણસે। નજરે પડશે. ખરું છે કે આવાં યાજ્ઞિકા પોતાના ધંધા કરતાં