આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
ગીતાબોધ.

| ગીતાભાષ પેાતાની આવિકા મેળવે છે. પશુ તે ધંધા આવિકા ખાતર નથી કરતાં, આજીવિકા તેને સારુ તે ધંધાનું ગૌણુ ફળ છે. માતીલાલ પૂર્વે પણ દરજી હતા તે જ્ઞાન થયા પછી પ દરજી રહ્યો. તેની ભાવના બદલાઈ એટલે તેના ધંધા યરૂપ બન્યા, તેમાં પવિત્રતા દાખલ થઈ મેં ધામાં ખીર્જાના સુખના વિચાર દાખલ થયેા. તેના જીવનમાં ત્યારે જ કળાએ પ્રવેશ ↑. યજ્ઞમય જીવન કળાની પરાકાષ્ટા છે, ખા રસ જ તેમાં છે, કેમ કે તેમાંથી રસનાં નિત્ય નવાં ઝરણાં ફૂટે છે, માસ તે પીતાં થાકતા નથી, ઝરણાં કદી સુકાતાં નથી. યજ્ઞ ખાજારૂપ લાગે તે યજ્ઞ નથી, ખૂંચે તે ત્યાગ નથી. ભાગને અંતે નાશ છે, ત્યાગને અંતે અમરતા છે. રસ સ્વતંત્ર વસ્તુ નથી, રસ આપણી વૃત્તિમાં રહ્યો છે. એકને નાટકના પડદામાં રસ આવશે, ખીજાને આકાશમાં નિત્ય નવા પડદા ઊંધાયા કરે છે તેમાં રસ આવે છે. એટલે રસ કેળવણીને વિષય છે. જે રસરૂપે