આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
ગીતાબોધ.

મીતાભાષ વળી તે છેવાડે સેવાકાય માં વેઠ ઉતારાય જ નહ. મુકાય નહિ. પેાતાનું હૈાય તે શણુગારવું, પારકું છે, વગર પૈસે કરવાનું છે એટલે જેવું અને જ્યારે કરીએ તેવું ને ત્યારે ચાલશે, એમ વિચારનાર ને આચરનાર યજ્ઞના મૂળાક્ષર પણ નથી જાણતા. સેવામાં તે સાથે શણગાર પૂરવાના હેાય, પેાતાની બધી કળા તેમાં ઠાલવવાની હાય. એ પહેલી, પછી આપણી સેવા. મતલબમાં શુદ્ધ યજ્ઞ કરનારને પેાતાનું કંઈ જ નથી. તેણે બધું કૃષ્ણુાણુ