આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
ગીતાબોધ.

લાગણ સમાનતા ઉપર અસર થાય છે. રામે રાલાં કે ખિચાવનને પિયાના ઉપર બેઠેલા કલ્પેા. તેમાં એ એવા તન્મય હાય કે ન વાત કરી શકે, ન મનમાં બીજા વિચાર કરી શકે. કળા અને કળાકાર જુદા ન હોય. આ જે પિયાનાને વિષે સાચુ હોય તે! કેટલું વધારે સાચુ રૅટિયાયનને વિષે હાવું જોઈએ ? આવું આચરણ આજે ન થઈ શકે એ વાતને નાખી રાખો. આપણે વિચારક્ષેત્ર અણીશુદ્ધ રાખીશું તે તે પ્રમાણે આચારને કાઇક દિવસ પહોંચીશું જ. વળી ચેતવું છું કે આમાં થઈ ગયેલાની ટીકા નથી. મને અતિ અધૂરાને ટીકા કરવાનેt અધિકાર પણ કાં છે? જાણું છુ તેને હું પોતે કાં પૂરે। અમલ કરું છું? કર્યાં હાત તા થારના રેટિયે! સાત લાખ ગામડામાં ગુજતા હેાત, હજી જે જાણું છું તે જ પ્રમાણે સાએ સા ટકા વર્તી શકું તો અહીં ખેડા છું છતાં ટિયા પવનવેગે પસરે. ગજા વગરના હાલ મનેારથ રૂપ જો, તાપણ નિશ્ચય ચક્રભગત મનને