આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
અધ્યાય ૫ મો

અધ્યાય ૫ મા અર્જુન કહે છે: તમે જ્ઞાનને અધિક કહે છે એટલે હું સમજું છું કે કમ` કરવાની જરૂર નથી, સન્યાસ જ સારા. પણુ વળી કની પણ સ્તુતિ કરી છે. એટલે યેાગ જ સારે એમ લાગે છે. આ મેમાં વધારે સારું શું એ મને નિશ્ચયપૂર્વક કહે તે! જ કઈક શાંતિ વળે. આ સાંભળીને ભગવાન એલ્યા : સન્યાસ એટલે જ્ઞાન અને કયાગ એટલે નિષ્કામ કર્મો. એ અને સારાં છે. પશુ જો મારે પસંદૂગી જ કરવાની હાય તા હું કહું છું કે ચેાગ, એટલે અનાસક્તિપૂર્વક ક્ર, વધારે સારા છે. જે મનુષ્ય નથી ક્રશાને કે કાઈના દ્વેષ કરતા, નથી ફી ઇચ્છા રાખતા ને સુખદુઃખ, ટાઢતડકા