આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
ગીતાબોધ.

શીતાગાંધ આટલું પાપ કર્યું, અને એમ કરતા તે રાજ ખાડામાં ઊતરતા જાય છે તે છેવટે તેને ભાગે પાપ જ રહી જાય છે. પણ જે જ્ઞાન વડે પોતાના અજ્ઞાનને રાજ નાશ કરતા જાય છે તેનાં કાર્યમાં રાજ નિર્મળતા વધતી જાય છે, જગતની નજરે તેનાં કર્મીમાં પૂર્ણતા અને પુણ્યતા હોય છે. આવા મનુષ્યનાં અધાં કર્મી સ્વાભાવિક જોવામાં આવે છે. આવા મનુષ્ય સમદર્શી હોય છે. તેને મન વિદ્યા અને વિનય વાળા, બ્રહ્મને જાણનારા બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા, વિવેકહીન–પશુ કરતાં પણ ઊતરી ગયે એવા મનુષ્ય-આ બધાં સરખાં છે. એટલે કે અધાંની તે એક સરખે ભાવે સેવા કરશે એકને મેટા ગણી તેને માન આપશે ને બીજાને તુચ્છ ગણી તુચ્છકારશે નહિ. અનાસક્ત પેાતાને ખવા કરજદાર ગણશે અને સહુને પોતપેાતાનું લેણું ચૂકવશે અને પૂર્ણ ન્યાય કરશે. આવા મનુષ્ય અહી જ જગતને જીતી લીધું છે અને તે બ્રહ્મમય છે. એનું કાર્ફ પ્રિય કરે તેથી તે