આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
અધ્યાય ૬ ઠ્ઠો

અધ્યાય ૬ ઠ્ઠો ચરોડા મરિ તા. ૧૬-૧૨J* મગળપ્રભાત જે મનુષ્ય શ્રી ભગવાન કહે છે : કમળને છેડીને વ્યક્રમ કરે છે. તે સન્યાસી કહેવાય અને ચેાગી પણ કહેવાય. ક્રિયામાત્રના ત્યાગ કરી બેસે તે આળસુ છે. ખરી વાત મનના ધાડા દોડાવવાનું કામ છેડવાની છે. જે યોગ એટલે સમત્વ સાધવા માગે છે તેને ક્રમ વિના ચાલે જ નહિ. જેને સમત્વ પ્રાપ્ત થયું છે એ શાન્ત જોવામાં આવશે, એટલે કે તેના વિચારમાત્રમાં ફર્મનું ખળ આવ્યું હોય છે, જ્યારે મનુષ્ય ઇંદ્રિયના વિષ્ણેામાં કે ફર્મમાં