આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
અધ્યાય ૬ ઠ્ઠો

રાતા નથી અને મનના તરંગામાત્રને છેકેડી કે છે ત્યારે તેણે યેાગ સાખ્યા ~ તે યેગારૂઢ થયા – કહેવાય. - - આત્માના ઉદ્દાર આત્મા વડે જ થાય. તેથી કહી શકાય કે પોતે જ પેાતાના શત્રુ અને છે કે મિત્ર બને છે. જેણે મનને જીત્યું છે તેના આત્મા મિત્ર છે, જેણે મનને જીત્યું નથી તેના આત્મા શત્રુ છે. જેણે મનને જીત્યું છે તેની ઓળખ એ કે તેને ટાઢ-તડકા, સુખ-દુઃખ, માન-અપમાન બધાં એક સરખાં હોય. જેને જ્ઞાન છે, જેને અનુભવ છે, જે અવિચલ છે, જેણે ઇચિ. ઉપર જય મેળવ્યા છે કે જેને સાનું, માટી કે પૃથ્થર સમાન લાગે છે તેનું નામ યાગી, એવા મનુષ્ય શત્રુ, મિત્ર, સાધુ, અસાધુ વગેરે પ્રત્યે સમભાવ રાખે છે. આવી સ્થિતિને પહેાંચવા સારું મન સ્થિર કરવું, વાસનાઓના ત્યાગ કરવા, એકાંતમાં બેસી પરમાત્માનું ધ્યાન ધરવું. કેવળ આસનાદિ કર્યાંથી ખસ નથી. સમત્વને પહોંચવા નારે