આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
અધ્યાય ૬ ઠ્ઠો

અધ્યાયી ઊઠતા વિચારાનાં મેશા આમ તેમ અક્ળાવી શશ્નતાં નથી. આ ચેાગ ધીરે ધીરે પશુ દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવાથી સાધી શકાય છે. મન ચચળ છે તેથી તે આમ તેમ દોડે છે, તેને ધીમે ધીમે સ્થિર કરવું ઘટે છે. તે સ્થિર થાય તેા જ શાંતિ મળે, આમ મનને સ્થિર કરવા સારુ નિરંતર આત્માનું ચિંતવન રાખવું. આવે! મનુષ્ય બધા જીવેશને પેાતાને વિષે જીએ છે ને પેાતાને બધાને વિષે જુએ છે. કેમ કે તે સને બધાને વિષે ને બધાને ભારે વિષે જુએ છે. મારામાં જે લીન થયા છે, જે મને બધેય જુએ છે તે ‘પોતે’ મટયો છે; એટલે ગમે તે કરતા છતાં મારામાં જ પાવાયેલૈ રહે છે. એટલે તેને હાથે ન કરવાનું કંઈ કદી થનાર જ નથી. અર્જુનને આવા યાગ કઠણુ લાગ્યા ને તે મેલી ઊંચો આ આત્મસ્થિરતા ક્રમ પમાય મન તા વાંદરા જેવું છે. પવન દબાવાય તે મન ખવાય. આવું મન કેમ ને ક્યારે વશમાં આવે